મારે જોઈએ સમાધાન મુજબના ઠરાવો અને જૂની પેન્શન યોજના
Gallery
☰ About This Campaign
મારે જોઈએ સમાધાન મુજબના ઠરાવો અને જૂની પેન્શન યોજના
કાલે આપણા બે લાખ કરતાં વધારે ફોટા મુખ્યમંત્રી કાર્યાલય માં જમા કરાવવા છે આપણી માંગણીઓ પૈકી કમસે કમ ૨૦૦૫ નો સરકાર દ્વારા સમાધાન સમયે સ્વિકારેલ ઠરાવ કાલે થાય એ માટે દરેક સંવર્ગોના પદાધિકારીઓએને વિનંતી છે કે દરેક પાસે સેલ્ફી મોકલવા અપિલ કરે
twb.nz/hpatelops